ચુકાદો / ભરણપોષણ ન આપવું પડે એટલે જેલમાં ગયો તો પણ ડાયરેક્ટ પેન્શનમાંથી પત્નીને આપવી પડી એલોમની

Gujarat high court debits alimony from pension account

ગુજરાત હાઈકોર્ટમાં એક અજીબો ગરીબ ભરણપોષણનો કેસ આવ્યો હતો જેમાં પતિ પત્નીને ભરણ પોષણ આપવા કરતા જેલ જવું સારુ એમ કહીને છેલ્લા એક દાયકાથી પત્નીને ભરણપોષણ આપવામાં નખરા કરી રહ્યો હતો એટલુ જ નહીં પરંતુ તે 2018થી રીતસર જેલમાં ગયો હતો પરંતુ તેમ છતાં અદાલતે તેને મળતા પેન્શનમાંથી પત્નીને ભરણપોષણ ચુકવવાનો આદેશ કર્યો હતો.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ