નિર્દેશ / કોરોના દર્દીઓના નામ જાહેર કરવાની અરજી પર હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યો આ આદેશ

gujarat high court coronavirus patient name declare

ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓના નામ જાહેર કરવાને લઇને હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે સરકારેને દર્દીઓના નામ નહી પરંતુ વિસ્તાર જાહેર કરવા અંગે સૂચન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ તંત્ર દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓના નામ જાહેર કરવામાં આવતા હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x