નિર્દેશ / 'સરકારી ઓફિસોમાં એજન્ટોથી સાવચેત રહેવા લોકો માટે માર્ગદર્શિકા બહાર પાડો', ગુજરાત હાઈકોર્ટની ટકોર

Gujarat High Court clash over agent raj issue in government office

ગુજરાત હાઇકોર્ટે સરકારી ઓફિસોમાં એજન્ટ રાજ મુદ્દે ટકોર કરતા ચીફ સેક્રેટરી અને મહેસૂલ વિભાગના અગ્ર સચિવને પગલા લેવા નિર્દેશ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ