હુકમથી / GPSCને 5 લાખનો દંડ ફટકારી હાઈકોર્ટે કહ્યું આવી બેદરકારીના લીધે બેરોજગાર ઉમેદવારો થાય છે હેરાન

 Gujarat high court charged 5 lack for recruitment delay in GPSC

GPSCને હાઈકોર્ટે 5 લાખનો દંડ ફટકાર્યો છે. પશુચિકિત્સા અધિકારીની ભરતીમાં મનમાની મુદ્દે દંડ ફટકારવામાં આવ્યો છે. આ મુદ્દે પસંદગી છતા ભરતી ન થતા હાઈકોર્ટમાં અરજી થઈ હતી, 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ