આદેશ / કોરોના સંકટને લઇને ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, સોમવારથી ફિઝિકલ કોર્ટ રહેશે બંધ

Gujarat High Court Big decision physical court close corona cases increasing

ગુજરાત હાઈકોર્ટમાં સોમવારથી ફિઝિકલ કોર્ટ બંધ રહેશે. આ નિર્ણય શુક્રવારે હાઈકોર્ટે લીધો છે. ગુજરાતમાં ગઇકાલે 24 કલાકના 4213 કેસ સામે આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ