ગ્રીન્સ ઝુલોજિકલ / જામનગરમાં વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયને ગુજરાત હાઈકોર્ટની લીલીઝંડી, રોક લગાવતી અરજી ફગાવી

Gujarat High Court approves Reliance Industries' 'Greens Zoological', 'Rescue and Rehabilitation Kingdom' in Jamnagar

ગુજરાતમાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીના સહયોગથી 280 એકરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ