સિસ્ટમ / 64 વર્ષીય પિતા 20 મહિનાથી દિકરાનું હાડપિંજર લઈને ફરી રહ્યા છે, આવી છે તેમની મજબૂરી

gujarat helpless father has preserved son skeleton for 20 months hope of justice

ઉત્તર ગુજરાતના જામરૂ ગામે એક પિતાએ આશરે 20 મહિનાથી પુત્રના મૃતદેહને સાચવી રાખ્યો છે. ન્યાય મળે તે માટે તેણે આ પગલું ભર્યું છે. આ કેસ બનાસકાંઠા જિલ્લાનો છે. આદિવાસી સમાજમાં ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહનો અંતિમ સંસ્કાર ન કરવાની પરંપરા છે. જેને 'ચડોતરુ' ન કહેવામાં આવે છે. આવો જાણીએ શું છે આ કેસ...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x