હવામાન / રાજ્યભરમાં મેઘો મંડાયોઃ સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં ધોધમાર વરસાદ, બે દિવસની ભારે આગાહી

Gujarat heavy rainfall saurashtra south gujarat

રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી થતા જ ખેડૂતોમાં આનંદ છવાયો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર થઇ છે. આ સિવાય રાજ્યભરમાં વરસાદી માહોલ રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ