બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સરકાર એક્શન મોડમાં, 6 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

logo

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા બજારો બંધ રહેશે, વેપારી સંગઠનો દ્વારા કરાયો નિર્ણય

logo

હજુ બે દિવસ સહન કરવી પડશે કાળઝાળ ગરમી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ

logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat heavy rain st bus root stop

મોટા સમાચાર / ગુજરાતમાં ભારે વરસાદના પગલે STના કેટલાંક રૂટ કરાયા બંધ, જાણો વિગત

Divyesh

Last Updated: 07:45 AM, 1 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હાલ છેલ્લા ઘણા સમયથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે ઠેર-ઠેર રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે રસ્તા પર પાણી ભરાતા રાજ્યમાં અંદાજે 58 જેટલા એસટી (ST) બસના રૂટ બંધ કરવામાં આવ્યાં છે. એસટી (ST) વિભાગને રૂટ બંધ થતાં અંદાજે 19.51 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

  • રાજ્યમાં ભારે વરસાદથી એસટીના રૂટ બંધ કરાયા
  • રસ્તા પર પાણી ભરતા એસટીના 58 રૂટ બંધ કરાયા
  • એસટી વિભાગને રૂટ બંધ થતા રૂ.19.51 લાખનું નુકસાન

હાલ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં પડી રહેલા વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. જેના પગલે રાજ્યના એસટી (ST) વિભાગ દ્વારા અલગ-અલગ 58 રૂટ બંધ કરવામાં આવ્યાં છે. 

 

જો કે એસટી (ST) વિભાગ દ્વારા રૂટ બંધ કરવામાં આવતા અંદાજે 19.51 લાખનું નુકસાન થયું છે. જો કે આ સાથે વરસાદી માહોલમાં એસટી બસમાં મુસાફરી કરતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ST વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં પડી રહેલા મુશળાધાર વરસાદના પગલે દેવભૂમિ દ્વારકાના 18 રૂટ બંધ કરવામાં આવ્યાં છે. જ્યારે જૂનાગઢ 10 રૂટ, જામનગરમાં 8 રૂટ બંધ, દાહોદમાં 8 રૂટ, અમદાવાદના 2, ભરૂચ 1 રૂટ, ભાવનગર-1, બોટાદ-2, કચ્છ-1, રાજકોટ-1, બનાસકાંઠા-1, મહેસાણામાં 1 રૂટની બસ સેવા બંધ કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

GSRTC Rain ST Bus gujarat એસટી બસ ગુજરાત જીએસઆરટીસી વરસાદ GSRTC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ