મેઘમહેર / રાજ્યમાં વરસાદી માહોલ હજુ યથાવત્, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ

Gujarat Heavy Rain sourth gujarat and saurasthtra

રાજ્યભરમાં રાતભર ધમાકેદાર વરસાદ વરસ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે. જેમાં વાપીમાં 11 ઇંચ, પારડીમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધરમપુરમાં 5 ઇંચ, ઉમરગામમાં 6 ઇંચ વરસાદ, અમદાવાદમાં બે ઇંચ, ગાંધીનગરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

બ્રેકિંગ ન્યૂઝ