આફત / ગુજરાતમાં ભારે વરસાદથી 195 માર્ગ બંધ, STની ટ્રીપો કરાઇ રદ્દ

Gujarat heavy rain road damage st bus trip cancle

ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદી-નાળા તેમજ ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદથી જ્યાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે ભારે વરસાદના કારણે રાજ્યના 195 માર્ગ હાલમાં બંધ થઇ ગયા છે. રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આણંદ અને કચ્છના 2 રાષ્ટ્રીય ઘોરી માર્ગ પણ બંધ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ