મુશ્કેલી / ગુજરાતમાં ભારે વરસાદે તંત્રની તૈયારીઓની ખોલી નાંખી પોલ, રાજ્યમાં કુલ 288 રોડ બંધ

gujarat heavy rain road damage

ગુજરાતમાં હાલ પડેલા સાર્વત્રિક વરસાદના પગલે નદી-નાળા સહિત ડેમમાં પાણીની આવક થઇ છે. જો કે આ સાથે ભારે વરસાદના પગલે કેટલાંક જિલ્લાઓમાં ખેતરોમાં પાણી ભરાયાં છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે રાજ્યમાં 288 રોડ બંધ હાલતમાં જોવા મળ્યાં છે. વરસાદના કારણે પાણીથી 2 નેશનલ હાઇવે બંધ થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ