એલર્ટ / જૂનાગઢમાં મેઘો મહેરબાન, જિલ્લાના 5 મોટા ડેમના દરવાજા ખોલાતાં 34 ગામો એલર્ટ પર

Gujarat heavy rain junagadh dam overflow

રાજ્ય ઉપર વેલમાર્ક લો પ્રેશર યથાવત છે, જેને લઈને  હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે સૌરાષ્ટ્રમાં છેલ્લા 72 કલાકથી મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યાં છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢ પંથકમાં મેઘરાજા મહેરબાન થતાં જિલ્લાના 5 મોટો ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે, જેને લઇને નીચાળવાળા 34 ગામને એલર્ય કરવામાં આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ