ભાદરવો ભરપૂર / ગુજરાતના આ જિલ્લાઓમાં આજે પુન: મેઘરાજાની થશે ધમાકેદાર એન્ટ્રી, રાજ્યના અનેક ડેમ થયા ઓવરફ્લો

gujarat heavy rain in these districts today monsoon 2022

ગુજરાતમાં હવે મેઘરાજાની પુન:પધરામણી થઇ ચૂકી છે. છેલ્લા 4-5 દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ