વરસાદ / રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકાઓમાં મેઘમહેર યથાવત્

Gujarat Heavy Rain in 121 taluka

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 17.12 મિમી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ વરસ્યો. રાજ્યમાં સૌથી વધુ વાપીમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે. જુન મહિનામાં રાજ્યમાં કુલ સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ