નિવેદન / સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી તારાજી : ખેડૂતો માટે CM રૂપાણીએ આપી આ બાહેંધરી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ મુદ્દે CM રૂપાણીનુ નિવેદન સામે આવ્યું છે. હજુ તો વાવણી જ કરી હતી અને અચાનક વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની પહોંચી છે ત્યા આ અંગે સીએમ રૂપાણીએ ખેડૂતોને હૈયાધારણ આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ