હવામાન / બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં વરસાદને લઇને ગુજરાત માટે સારા સમાચાર

Gujarat heavy rain alert weather forecast

ગુજરાતમાં એક તરફ કોરોનાવાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યાં છે. રાજ્યભરમાં 1 થી 4 ઓગસ્ટ દરમિયાન મેઘમહેર જોવા મળશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં સારો વરસાદ થશે. 

બ્રેકિંગ ન્યૂઝ