ચોમાસું / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લામાં મેઘરાજાનું આગમન, મહેસાણાના સતલાસણામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ

gujarat heavy rain alert next 48 hours weather forecast

ગુજરાતમાં 22 અને 23 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેના પગલે રાજ્યભરમાં છેલ્લા ઘણા દિવસોથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે અને આવતી કાલની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યભરમાં વહેલી સવારથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ