અલર્ટ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRFની ટીમ અલગ-અલગ જિલ્લાઓમાં કરાઇ તૈનાત

Gujarat heavy rain alert NDRF alert

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં NDRFની 15 ટીમો તૈનાત કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x