સાર્વત્રિક વરસાદ / ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં 88 ડેમ હાઇઅલર્ટ પર

gujarat heavy rain alert dam highalert

ગુજરાતમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે શ્રાવણ મહિનામાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદથી ડેમોમાં નવા નીર આવક જોવા મળી છે. ત્યારે રાજ્યમાં સારા વરસાદથી 88 ડેમ હાઇઅલર્ટ પર હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ સાથે ભારે વરસાદની આગાહીને લઇને 17 ડેમમાં અલર્ટ જાહેર કરાયું છે. રાજ્યની જીવા દોરી સમાન સરદાર સરોવર સહિત 206 ડેમમાં 59.48 ટકા પાણી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ