અલર્ટ / આગામી 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા? હવામાન વિભાગે કરી આવી આગાહી

Gujarat heavy rain alert

આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેશર અને બે સાયક્લોનીક સર્ક્યૂલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x