એલર્ટ / રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, અનેક જિલ્લામાં NDRFની ટીમ રવાના

Gujarat Heavry rain weather forecast

રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે  હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદ પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ