હવામાન વિભાગ / કોરોના સંકટ વચ્ચે ગુજરાતમાં હિટવેવની આગાહી, બાપ રે... આટલું તાપમાન થવાની શક્યતા

gujarat heatwave alert weather forecast coronavirus

ગુજરાતમાં કોરોનાના સંકટ વચ્ચે એક તરફ રાજ્યની પ્રજા માટે રાહતના સમાચાર તો બીજી તરફ મુશ્કેલી ભર્યા સમાચાર આવ્યાં છે. રાજ્યની પ્રજા માટે જુન મહિનામાં જે વાવાઝોડું ટકરાવાનું હતું તે હવે ઓમાન તરફ ફંટાઇ તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે રાજ્યમાં આગામી સમયે કેટલાંક જિલ્લાઓમાં હિટવેવની શક્યતા યથાવત જોવા મળી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ