ઉનાળો / હજુ તપશે ગુજરાત, ગરમીથી કંટાળેલા લોકો માટે માઠા સમાચાર

Gujarat heat Bored People For False News

એક તરફ રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ વરસાદ પણ પાછો ખેંચાઈ રહ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો હજુ પણ આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ જ સંભાવના બનતી નથી દેખાઈ રહી. આગામી 4 દિવસ સુધી અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ