કોરોના વાયરસ / આજે વધુ 10 કેસ નોંધાયા, રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો 175 પર પહોંચ્યોઃ જયંતિ રવિ

Gujarat health secretary Jayanti ravi press confrence 7 april 2020 coronavirus

ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. 7 એપ્રિલ સુધીમાં અમદાવાદમાં કુલ 83 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં વધુ 6 કેસ, સુરતમાં વધુ 3 કેસ અને રાજકોટમાં એક અઠવાડિયા બાદ એક કેસ નોંધાતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 175 કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ