કોરોના વાયરસ / સૌથી વધુ અમદાવાદમાં 53 કેસ પોઝિટિવ, રાજ્યમાં કોરોનાના કુલ 128 કેસ નોંધાયાઃ જયંતિ રવિ

Gujarat health secretary Jayanti ravi press confrence 5 april 2020 coronavirus

ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે. 5 એપ્રિલ સુધીમાં અમદાવાદમાં કુલ 53 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 128 કેસ નોંધાયા છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

બ્રેકિંગ ન્યૂઝ