સંકટ / રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 405 કેસ, અમદાવાદમાં ફરી એક વખત ચોંકાવનારો આંકડો

Gujarat health secretary Jayanti Ravi press conference 25 may 2020

ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. તો બીજી તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યના બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાના જનીન સિકવન્સ શોધી કાઢ્યા છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ