ગુજરાત / મંત્રીના પુત્ર-મહિલા પોલીસકર્મી વચ્ચેની બબાલનો મામલો, જ્યારે ઉચ્ચ અધિકારીએ કહ્યું કે...

gujarat health minister kumar kanani son fight with women police

સુરતમાં કુમાર કાનાણીના પુત્ર અને મહિલા પોલીસકર્મી વચ્ચે બબાલની ઘટના સામે આવી હતી. જેમાં પ્રકાશ કાનાણી અને તેના મિત્રોએ કરેલી બબાલનો ઓડિયો વાયરલ થયો હતો. જેમાં પ્રકાશ કાનાણી અને PSI મહિલાકર્મી સાથેની ઉગ્ર બોલાચાલીનો  ઓડિયો વાયરલ થયો હતો.  આ મામલો ગરમાતાં ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતા પોલીસ મહિલાકર્મીને તાબડતોડ ઘરે મોકલી દેવામાં આવ્યાં હતા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ