મહામારી / ગુજરાતમાં ગત 24 કલાકમાં કોરોનાના 1329 કેસ, 1336 દર્દીઓ થયાં સાજા

Gujarat health department coronavirus update 9 September 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 43 લાખને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1 લાખને પાર પહોંચી ચુક્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1329 દર્દીઓ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ