મહામારી / આજે 675 નવા કેસ સાથે 851 દર્દી થયાં સાજા, રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 8 હજારની અંદર

Gujarat health department coronavirus update 9 january 2021 Gujarat

9 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 675 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ