ચિંતા / રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1295 નવા કેસ નોંધાયા, જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોના થયાં મોત

Gujarat health department coronavirus update 8 September 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 41 લાખને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1 લાખને પાર પહોંચી ચુક્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1295 દર્દીઓ નોંધાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ