કોરોના વાયરસ / આજે કોરોનાના 1101 કેસ નોંધાયા જ્યારે 1135 થયા સાજા, જાણો ક્યાં સૌથી વધુ દર્દીઓ થયા સાજા

Gujarat health department coronavirus update 8 august 2020 Gujarat

ભારતમાં કોરોનાના કેસ આજે 20 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 70 હજારની નજીક પહોંચી ચૂક્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1101 કોરોનાના કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ