મહામારી / નવા 1311 કોરોના વાયરસના કેસ નોંધાયા, રાજ્યમાં કુલ ટેસ્ટ 50 લાખને નજીક

Gujarat health department coronavirus update 7 October 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 67 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. તો ગુજરાતમાં આજે 1,311 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે. જોકે રિકવરી રેટ સારો છે. રાજ્યમાં 16,485 એક્ટિવ કેસ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ