મહામારી / 24 કલાકમાં કુલ 244 નવા કેસ: આજે રાજ્યના આ 18 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ ન નોંધાયો

Gujarat health department coronavirus update 7 february 2021 Gujarat

રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે અને રિકવરી રેટના વધારા સાથે વેક્સિનેશનની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જાણો 7 ફેબ્રુઆરી 2021ના રોજ કેટલા કેસ નોંધાયા.

બ્રેકિંગ ન્યૂઝ