આફત / ગુજરાતમાં આજના કોરોના કેસ જાણી હચમચી જશો, 24 કલાકમાં 3500ને પાર, મોતનો આંકડો ભયાનક વધ્યો

Gujarat health department coronavirus update 7 April 2021

રાજ્યમાં કોરોના ચિંતાજનક રીતે વધી રહ્યો છે. તો બાળકો પણ કોરોનાના લક્ષણો દેખાવા લાગ્યા છે. ત્યારે ગત 24 કલાક દરમિયાન ગુજરાતમાં 3575 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ