કોરોના વાયરસ / પોઝિટિવ સમાચારઃ રાજ્યમાં નવા 1034 કોરોનાના કેસ, હવે 14905 એક્ટિવ કેસ, જાણો કુલ કેટલા દર્દીઓ થયા સાજા

Gujarat health department coronavirus update 6 august 2020 Gujarat

ભારતમાં કોરોનાના કેસ આજે 19 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 67 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,034 કોરોનાના કેસ નોંધાયા છે. તો સાજા થયેલા દર્દીઓનો આંકડો 50 હજારને પાર પહોંચી ચૂક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ