મહામારી / ગુજરાતમાં કોરોનાને કારણે એક દિવસમાં 17ના મોત, 3280 કેસ, અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક

Gujarat health department coronavirus update 6 April 2021

કોરોનાને કારણે ગુજરાતના હાલ બેહાલ થયાં છે. હાઇકોર્ટે પણ સરકારને લૉકડાઉન અને કર્ફ્યૂના નિર્દેશ કર્યા છે ત્યારે રાજ્યમાં 3280 નવા કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ