મહામારી / ગુજરાતમાં 24 કલાકમાં 1311 નવા કેસ, આ જિલ્લામાં નોંધાયા કોરોનાના માત્ર 2 કેસ

Gujarat health department coronavirus update 5 September 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 39 લાખને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1 લાખને પાર પહોંચી ચુક્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,311 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા કુલ આંકડો 1,03,006 પર પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ