કોરોના વાયરસ / છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1073 કેસ, સુરત અને અમદાવાદ કરતા આ શહેરમાં વધુ દર્દીઓ થયા સાજા

Gujarat health department coronavirus update 5 august 2020 Gujarat

ભારતમાં કોરોનાના કેસ આજે 19 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 66 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. બીજી તરફ ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1073 કોરોનાના કેસ નોંધાયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x