ચિંતા / છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ સાથે 1,218 દર્દીઓ થયાં સાજા, આ જિલ્લામાં આજે નોંધાયા સૌથી વધુ કેસ

Gujarat health department coronavirus update 4 September 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસ 39 લાખને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1 લાખને પાર પહોંચી ચુક્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,320 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા કુલ આંકડો 1,01,695 પર પહોંચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ