મહામારી / આજે 480 નવા કેસ સાથે 369 દર્દીઓ થયાં સાજા, અમદાવાદ બાદ આ જિલ્લામાં કોરોનાના કેસ વધ્યા

Gujarat health department coronavirus update 4 March 2021

કોરોનાની રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 480 કેસ નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ