ચિંતા / આજે રાજ્યમાં 1020 કોરોનાના કેસ, કુલ મોત 2534 અને સાજા થનારાનો કુલ આંક 50 હજારની નજીક

Gujarat health department coronavirus update 4 august 2020 Gujarat

ભારતમાં કોરોનાના કેસ આજે 18 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 64 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. બીજી તરફ ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરામાં છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1020 કોરોનાના કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ