ચિંતાજનક / ગુજરાતમાં કોરોના વકર્યો: 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 2360 નવા કેસ, રાજ્યના એક્ટિવ કેસ ચિંતાજનક

Gujarat health department coronavirus update 31 March 2021

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી છે. છેલ્લા 5 દિવસથી દરરોજ 2000થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે રાજ્યમાં રેકોર્ડ બ્રેક 2360 નવા કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ