ચિંતા / છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1153 નવા કેસ, અ'વાદ અને સુરત બાદ હવે આ જિલ્લામાં સ્થિતિ ચિંતાજનક

Gujarat health department coronavirus update 31 July 2020 Gujarat

ભારતમાં કોરોનાના કેસ આજે 16 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 60 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરામાં વિશેષ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1153 કોરોનાના કેસ નોંધાયા છે.

બ્રેકિંગ ન્યૂઝ