ચિંતા / રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડજનક કેસ નોંધાયા, કુલ આંકડો એક લાખની નજીક પહોંચ્યો

Gujarat health department coronavirus update 31 august 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1280 કેસ સામે આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ