ચિંતા / આજે ગુજરાતમાં કોરોનાના 1502 કેસ, છેલ્લાં 3 મહિનામાં પહેલી વખત મોતનો આંકડો સૌથી વધુ નોંધાયો

Gujarat health department coronavirus update 30 november 2020 Gujarat

ગુજરાતમાં તહેવારોની સિઝન અને શિયાળાની શરૂઆત બાદથી જ કોરોના વાયરસનો પારો ઉપર ચડી રહ્યો છે અને બે દિવસથી રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં મોતના આંકડા જોઇને રાજ્ય અને કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થઇ રહ્યો છે જ્યારે વડોદરા સુરત અને રાજકોટમાં પરિસ્થિતિ વણસી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1502 નવા કેસ સામે આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ