મહામારી / આજે રાજ્યમાં 1564 નવા કેસ સાથે અમદાવાદમાં સ્થિતિ વણસી, મોતનો કુલ આંકડો 4 હજારની નજીક

Gujarat health department coronavirus update 29 november 2020 Gujarat

ગુજરાતમાં તહેવારોની સિઝન અને શિયાળાની શરૂઆત બાદથી જ કોરોના વાયરસનો પારો ઉપર ચડી રહ્યો છે અને બે દિવસથી રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં મોતના આંકડા જોઇને રાજ્ય અને કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થઇ રહ્યો છે જ્યારે વડોદરા સુરત અને રાજકોટમાં પરિસ્થિતિ વણસી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1564 કેસ સામે આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ