મહામારી / આજે ગુજરાતમાં નોંધાયા કોરોનાના 1272 કેસ, હવે રાજ્યમાં કુલ ઍક્ટિવ કેસ આટલા

Gujarat health department coronavirus update 28 august 2020 Gujarat

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતની વાત કહી શકાય કે મૃત્યુદર ભારતમાં બે ટકાથી પણ ઓછો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં કોઈ ઘટાડો નોંધાયો નથી એવામાં છેલ્લા 24 કલાકમાં વાયરસના નવા 1272 કેસ સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ