મહામારી / છેલ્લા 24 કલાકમાં 1052 નવા કોરોનાના કેસ, આજના સાજા થયેલા દર્દીઓનો આંકડો રાહત આપનારો

Gujarat health department coronavirus update 27 July 2020 Gujarat

ભારતમાં કોરોનાના કેસ આજે 14 લાખને પાર પહોંચી ગયા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબાત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાષ્ટ્રોની સરખાણીએ ભારતમાં વધારે છે. જો કે, આ તરફ ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે ત્યારે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1052 કેસ નોઁધાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ