આફત / રાજ્યમાં ગત 24 કલાકમાં 1110 કોરોનાના કેસ આવતા કુલ આંકડો 55 હજારને પાર, 40365 દર્દીઓ સાજા થયા

Gujarat health department coronavirus update 26 July 2020 Gujarat

ભારતમાં કોરોનાના કેસ આજે 13 લાખને પાર પહોંચી ગયા છે. નોંધનીય છે કે, હવે દર 3 દિવસે દેશમાં 1 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1110 કેસ નોઁધાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ